વડાપ્રધાનના આગમન પૂર્વે તડામાર તૈયારીયો પુરજોશમાં, અમદાવાદમાં રસ્તાઓના સમારકામની પ્રકિયા શરું

|

Oct 25, 2020 | 4:42 PM

  વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટબરે ગુજરાત આવી રહ્યા છે, ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરનાર છે, ત્યારે દેશના સૌથી મહત્વકાંક્ષી સી-પ્રોજેક્ટનું પણ પીએમ મોદી દ્વારા ઉદ્ધાટન થશે. પીએમ મોદીના અમદાવાદ આગમનને પૂર્વે તૈયારીયો પુરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે અમદાવાદ એરપોર્ટ તેમજ રિવરફ્રંટ પાસે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે. રસ્તાઓના રિસરફેસ તેમજ […]

વડાપ્રધાનના આગમન પૂર્વે તડામાર તૈયારીયો પુરજોશમાં, અમદાવાદમાં રસ્તાઓના સમારકામની પ્રકિયા શરું

Follow us on

 

વડાપ્રધાન મોદી 30-31 ઑક્ટબરે ગુજરાત આવી રહ્યા છે, ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરનાર છે, ત્યારે દેશના સૌથી મહત્વકાંક્ષી સી-પ્રોજેક્ટનું પણ પીએમ મોદી દ્વારા ઉદ્ધાટન થશે. પીએમ મોદીના અમદાવાદ આગમનને પૂર્વે તૈયારીયો પુરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે અમદાવાદ એરપોર્ટ તેમજ રિવરફ્રંટ પાસે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે. રસ્તાઓના રિસરફેસ તેમજ પેચવર્કની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article