ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ

બોટાદના ગઢડા ખાતે BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. 9 માર્ચ સુધી માંડવધાર રોડ પર રચવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણનગરમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ નગરના મધ્યમાં રચાયેલા 100 ફૂટ લાંબા સ્ટેજ […]

ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 7:35 AM

બોટાદના ગઢડા ખાતે BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. 9 માર્ચ સુધી માંડવધાર રોડ પર રચવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણનગરમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ નગરના મધ્યમાં રચાયેલા 100 ફૂટ લાંબા સ્ટેજ પર દર્શાવવામાં આવતા ‘શ્રીજી સંકલ્પ ગાથા’ નામક આ શોમાં અત્યંત આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગઢડાના મંદિરનો ઈતિહાસ અને પ્રવૃતિઓ દર્શાવવામાં આવે છે. મહોત્સવને લઈને હાલ હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">