AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.   આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને […]

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:24 PM
Share

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.

આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને હૃદયની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે ગળાને આરામ આપવાની સાથે નસકોરાને રોકે છે. દિવસમાં બે વાર આ ચા પીવી જોઈએ.

2). લસણ અને કાંદો : લસણ અને કાંદાના સેવનથી ગળામાં દુઃખાવો અને સોજો ઓછો થાય છે. તેને ખોરાકમાં સામેલ કરો, તેની અસર જલ્દી નહિ દેખાય પણ ધીરે ધીરે દેખાશે.

3). ફુદીના તેલ : પુદીના ગળા અને નાકની નળીના સોજાવાને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. પાણીમાં પુદીનાનું તેલ નાંખો અને ઊંઘતા પહેલા તેના કોગળા કરો.

4). ફળનું સેવન : મેલાટોનિન એક હોર્મોન છે. જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, સંતરા અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન હોય છે, એટલે દરરોજ આમાંથી એક ફ્રુટનું સેવન કરો.

5). સ્ટીમ લો : જ્યારે આપણને શરદી કે ખાંસી હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને એટલા માટે પણ નસકોરા આવે છે. આ સમસ્યાને દૂર કરવા ગરમ પાણીની વરાળ લેવી જોઈએ.

આ પણ વાંચોઃઆયુર્વેદમાં તુલસીનાં પાનને ચાવવાની છે મનાઈ, જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">