અમદાવાદ: આવતીકાલથી માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો થશે 5 હજાર રૂપિયાનો દંડ

|

Sep 30, 2020 | 11:25 AM

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને જો નાગરિકો માસ્ક વગર પકડાશે તો 5 હજાર રૂપિયાનો દંડ થશે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન […]

અમદાવાદ: આવતીકાલથી માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો થશે 5 હજાર રૂપિયાનો દંડ

Follow us on

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને જો નાગરિકો માસ્ક વગર પકડાશે તો 5 હજાર રૂપિયાનો દંડ થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કોઈ નાગરિક દંડ ભરવામાં આનાકાની કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યંત કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:17 am, Sun, 12 April 20

Next Article