જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, જુઓ VIDEO

|

Apr 30, 2020 | 12:57 PM

એક તરફ આકરો ઉનાળો, તો બીજી તરફ કમોસમી વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓએ ચોમાસાનો અનૂભવ કર્યો. જામનગરના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ચોક્કસ ઠંકડ તો પ્રસરી, પરંતુ સાથે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો. આ પણ વાંચો: ગુજરાતમાં ફસાયેલા લોકોને ઘરે મોકલવા રાજ્ય સરકારે […]

જામનગરના કાલાવડમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, જુઓ VIDEO

Follow us on

એક તરફ આકરો ઉનાળો, તો બીજી તરફ કમોસમી વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓએ ચોમાસાનો અનૂભવ કર્યો. જામનગરના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ચોક્કસ ઠંકડ તો પ્રસરી, પરંતુ સાથે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો.

આ પણ વાંચો: ગુજરાતમાં ફસાયેલા લોકોને ઘરે મોકલવા રાજ્ય સરકારે કરી આ તૈયારી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article