
જૂનાગઢમાં ફરી કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ પડતા કેશોદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા લાવવામાં આવેલી તાડપત્રી ટૂંકી પડતા 2 હજાર બોરીથી વધુ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની જાણ કરવામાં આવી હતી. જો કે તેમ છતાં માર્કેટયાર્ડમાં પૂર્વ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:16 pm, Tue, 3 December 19