Gujarati News » Gujarat » Union hm amit shah along with his wife performs mangala aarti at jagannath temple ahmedabad
VIDEO: ભગવાન જગન્નાથની નગરચર્યા પહેલા મંગળા આરતી માટે અમિત શાહ પહોંચ્યા
ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા ખુદ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારની મંગળા યાત્રા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહ તેમના પત્ની સાથે પહોંચ્યા હતા. અમિત શાહ દર વર્ષે ભગવાનની રથયાત્રા પહેલા મંગળા યાત્રામાં આરતી માટે પહોંચે છે. ત્યારે નવી સરકારમાં ગૃહ પ્રધાનની જવાબદારી સ્વીકારનારા અમિત શાહ ભગવાનની આરતી માટે પહોંચ્યા હતા. જુઓ આ વીડિયો [yop_poll id=”1″]
ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા ખુદ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારની મંગળા યાત્રા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહ તેમના પત્ની સાથે પહોંચ્યા હતા. અમિત શાહ દર વર્ષે ભગવાનની રથયાત્રા પહેલા મંગળા યાત્રામાં આરતી માટે પહોંચે છે. ત્યારે નવી સરકારમાં ગૃહ પ્રધાનની જવાબદારી સ્વીકારનારા અમિત શાહ ભગવાનની આરતી માટે પહોંચ્યા હતા. જુઓ આ વીડિયો