રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO

|

Aug 24, 2020 | 1:28 PM

રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, ત્યારે રાજકોટના મોટા મૌવા તાલુકા શાળા નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા હતા તે સમયે તેઓ તણાયા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા છે. આ પણ વાંચો: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે […]

રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, ત્યારે રાજકોટના મોટા મૌવા તાલુકા શાળા નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા હતા તે સમયે તેઓ તણાયા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા છે.

આ પણ વાંચો: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે સોનિયા ગાંધી યથાવત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article