TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો

|

Sep 29, 2020 | 4:01 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પીડા અને તકલીફોના વાઈરલ વીડિયોના મામલા આખરે TV9ના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો છે અને સારી ગુણવત્તાનું ફૂડ ડાયટ પ્લાન અમલી કરાયો છે. ચા-બિસ્કિટ, મિનરલ વોટરથી લઈને ફ્રૂટ આપવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા […]

TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પીડા અને તકલીફોના વાઈરલ વીડિયોના મામલા આખરે TV9ના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો છે અને સારી ગુણવત્તાનું ફૂડ ડાયટ પ્લાન અમલી કરાયો છે. ચા-બિસ્કિટ, મિનરલ વોટરથી લઈને ફ્રૂટ આપવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:49 am, Thu, 23 April 20

Next Article