અમદાવાદના વટવામાં વીજચોરી અંગે ટોરેન્ટ પાવર-પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

|

Oct 08, 2020 | 11:16 AM

અમદાવાદના વટવા વિસ્તારમાં થતી વીજ ચોરી ડામવા માટે, ટોરેન્ટ પાવર અને અમદાવાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વટવા, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના તેમજ SRPની એક ટુકડી સહીત કુલ 150 પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. જ્યારે ટોરેન્ટ પાવરના પણ ટેકનિકલ અધિકારીઓ સહિત દોઢસોનો કાફલો વીજચોરી શોધવા કામે લાગી છે. તાજેતરમા જ […]

અમદાવાદના વટવામાં વીજચોરી અંગે ટોરેન્ટ પાવર-પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

Follow us on

અમદાવાદના વટવા વિસ્તારમાં થતી વીજ ચોરી ડામવા માટે, ટોરેન્ટ પાવર અને અમદાવાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વટવા, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના તેમજ SRPની એક ટુકડી સહીત કુલ 150 પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. જ્યારે ટોરેન્ટ પાવરના પણ ટેકનિકલ અધિકારીઓ સહિત દોઢસોનો કાફલો વીજચોરી શોધવા કામે લાગી છે. તાજેતરમા જ વીજચોરી અંગે કાર્યવાહી કરવા ગયેલી ટોરેન્ટ પાવરની ટીમ ઉપર હુમલો થયો હતોય જ્યાથી ટોરેન્ટ પાવરના કર્મચારીઓ જીવ બચાવીને નાઠા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલથી નોંધાવી શકાશે ઉમેદવારી, કોરોનાને લઈને ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article