ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?

નદીઓ તેના મીઠા પ્રવાહ માટે જાણીતી હોય છે. નદી પીવાના પાણી અને ખેતી સહિતની સમસ્યાઓ હલ કરતી હોવાથી તેને લોકમાતાનો દરજ્જો પણ અપાય છે. શું તમે જાણો છો દેશમાં એક નદી એવી પણ છે જે 1300 કિલોમીટરના પ્રવાહ દરમિયાન 1250 થી 1270 કિલોમીટર આસપાસ મીઠા પાણીના પ્રવાહ સાથે વહી રહી છે

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?
| Updated on: Apr 21, 2024 | 11:43 AM

નદીઓ તેના મીઠા પ્રવાહ માટે જાણીતી હોય છે. નદી પીવાના પાણી અને ખેતી સહિતની સમસ્યાઓ હલ કરતી હોવાથી તેને લોકમાતાનો દરજ્જો પણ અપાય છે. શું તમે જાણો છો દેશમાં એક નદી એવી પણ છે જે 1300 કિલોમીટરના પ્રવાહ દરમિયાન 1250 થી 1270 કિલોમીટર આસપાસ મીઠા પાણીના પ્રવાહ સાથે વહી રહી છે જયારે તેનો અંદાજિત 30 થી 50 કિલોમીટરનો પ્રવાહ ખારાશનો અનુભવ કરાવી રહ્યો છે. આ વાત અન્ય કોઈ જળસ્ત્રોતની નહીં પણ ગુજરાત સહીત 4 રાજ્યની જીવાદોરી તરીકે ઓળખાતી નર્મદાની છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર નર્મદા પશ્ચિમ ભારતની સૌથી મોટી નદી છે જે મધ્ય પ્રદેશમાં અમરકંટક પર્વતમાળાથી નીકળે છે. નર્મદા દેશની પાંચમી અને ગુજરાતની સૌથી મોટી નદી છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થઇ ખભાતના અખાતને મળે છે. ઉદ્દગ્મથી સમુદ્ર સંગમ સુધી નદીની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે જ્યારે નર્મદા ડેમ સુધીની લંબાઈ 1163 કિલોમીટર છે. નર્મદાના પાણી કચ્છની સુકીભઠ જમીનને તૃપ્ત કરી રહ્યા છે નર્મદા નદી ઉપર...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો