અમદાવાદમાં માસ્ક, ક્લિનર અને ચશ્માની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં કેદ

|

Sep 18, 2020 | 7:00 PM

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી માસ્ક, ક્લીનર અને સેફફેસ ચશ્માની ચોરી કરનારાઓની સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના માસ્ક ઉપરાંત ક્લિનરની બોટલ અને ચશ્માની ચોરી કરતા ચોર બિલ્ડીગના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, ચોર છે તે માસ્ક સહીતનો સુરક્ષા સામાન પેકીગ કરવાનું કામ કરે છે. અને […]

અમદાવાદમાં માસ્ક, ક્લિનર અને ચશ્માની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં કેદ

Follow us on

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી માસ્ક, ક્લીનર અને સેફફેસ ચશ્માની ચોરી કરનારાઓની સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના માસ્ક ઉપરાંત ક્લિનરની બોટલ અને ચશ્માની ચોરી કરતા ચોર બિલ્ડીગના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, ચોર છે તે માસ્ક સહીતનો સુરક્ષા સામાન પેકીગ કરવાનું કામ કરે છે. અને તેમણે જ આ ચોરી કરી હતી.

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

આ પણ વાંચોઃતાપી, સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:41 pm, Fri, 11 September 20

Next Article