ચાઈનીઝ એપ પર થયો ગુજરાતી યુવક-યુવતીને ‘ચાઈનીઝ ક્વોલીટીનો પ્રેમ’, 48 કલાકમાં જ થયા લગ્ન અને વાત પહોંચી ગઈ છૂટાછેડા સુધી

ટીકટોક એપ પર સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે તેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ પણ કરી શકાય છે. ટીકટોક પર અજબ-ગજબ કિસ્સા સામે આવી રહ્યાં છે. ટીકટોક એપ આજે દરેક લોકો પોતાની કલા અને આવડતનું પ્રદર્શન કરી રહ્યાં છે અને તે મનોરંજનનું એક આગવું સાધન બની ગયું છે. ટીકટોકના લીધે એક ગજબનો કિસ્સો અમદાવાદથી સામે […]

ચાઈનીઝ એપ પર થયો ગુજરાતી યુવક-યુવતીને 'ચાઈનીઝ ક્વોલીટીનો પ્રેમ', 48 કલાકમાં જ થયા લગ્ન અને વાત પહોંચી ગઈ છૂટાછેડા સુધી
Follow Us:
| Updated on: May 07, 2019 | 10:55 AM

ટીકટોક એપ પર સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે તેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ પણ કરી શકાય છે. ટીકટોક પર અજબ-ગજબ કિસ્સા સામે આવી રહ્યાં છે.

ટીકટોક એપ આજે દરેક લોકો પોતાની કલા અને આવડતનું પ્રદર્શન કરી રહ્યાં છે અને તે મનોરંજનનું એક આગવું સાધન બની ગયું છે. ટીકટોકના લીધે એક ગજબનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં ટીકટોક એપ પરથી પ્રેમમાં પડેલાં યુવક-યુવતીને માત્ર 48 કલાકમાં જ છૂટાછેડા લેવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક બ્યુટિ પાર્લરમાં બ્યુટિશિયન તરીકે કામ કરતી યુવતીને અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તાર રહેતાં યુવક સાથે ટીકટોકના માધ્યમથી પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાના વીડિયો જોઈને ચેટિંગના માધ્યમથી પર્સનલ નંબરની આપ-લે કરી હતી. યુવકે યુવતીના જન્મદિવસે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. આ બાદ મનમેળ થઈ જતા તેમણે પરીવારની જાણ બહાર 17 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા હતા.

ઘી કાંટાની કોર્ટનાં બંનેએ વકીલ મારફતે નોંધણી કરાવી હતી અને બાદમાં તેઓ ઘરે જવાના રવાના થયા હતા. આ પછી યુવકના કોઈ જ મેસેજ ન આવવાથી યુવતી પરેશાન થઈ ગઈ હતી અને તેણીએ મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગી હતી.

આ ઘટના બાદ યુવતીને પરીવારે ઘરમાંથી બહાર કાઢી મુકી છે જ્યારે યુવકે કહ્યું કે તેણી ધીરજ ફોનના ઉપાડ્યો અને તેના લીધે ખૂંટી ગઈ. યુવતી યુવક સામે ફરીયાદ પણ દાખલ કરવા માગતી નથી કે છૂટાછેડા પણ આપવા માગતી નથી આમ તેણીએ યુવકને વિચારવાનો સમય આપ્યો છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની બહાર જ ધારા-144 લગાવી દેવાઈ, જાતિય સતામણીના કેસમાં CJI ગોગોઈને ક્લિન ચીટ મળતા મહિલા એક્ટિવિસ્ટોનો વિરોધ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">