26 january પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર, ટેબ્લો સ્વરૂપે મંદિરની ઝાંખી રજૂ કરાશે

|

Jan 22, 2021 | 12:56 PM

દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે.

26 january પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર, ટેબ્લો સ્વરૂપે મંદિરની ઝાંખી રજૂ કરાશે

Follow us on

દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ સુર્યમંદિર ( Sun Temple)  બેજોડ કલાકૃતિ માટે પ્રખ્યાત છે. આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં કર્યું હતું.આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે જાણીતું હતું.હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી.આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલું છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Published On - 8:36 am, Fri, 22 January 21

Next Article