ભરઉનાળે અંકુર ચાર રસ્તા નજીક કારમાં લાગી આગ કારમા સવાર તમામનો આબાદ બચાવ, જુઓ VIDEO
અમદાવાદવના અંકુર ચાર રસ્તા પાસે કારમાં લાગી લાગવાની ઘટના સામે આવી છે. રસ્તા પરથી કાર પસાર થઈ રહિ હતી તે દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી. આગમાં કાર બળીને થઇ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટ થવાના કારણે કારમાં આગ લાગી હોવાનુ સામે આવે […]

અમદાવાદવના અંકુર ચાર રસ્તા પાસે કારમાં લાગી લાગવાની ઘટના સામે આવી છે. રસ્તા પરથી કાર પસાર થઈ રહિ હતી તે દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી. આગમાં કાર બળીને થઇ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.
પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટ થવાના કારણે કારમાં આગ લાગી હોવાનુ સામે આવે છે. ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવી હતી.

Follow Us
