ધ બર્નિંગ કાર! કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ, જુઓ VIDEO

|

Sep 27, 2020 | 10:30 PM

વલસાડના ધરમપુર રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર ચાર લોકોએ અગમચેતી વાપરી હતી. જેથી ચારેય લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે, આગને કારણે થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. કારમાં સવાર લોકો સુરતથી નાસિક જઈ રહ્યાં હતા. ત્યારે આ ઘટનાને પગલે માર્ગ પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી. […]

ધ બર્નિંગ કાર! કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ, જુઓ VIDEO

Follow us on

વલસાડના ધરમપુર રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર ચાર લોકોએ અગમચેતી વાપરી હતી. જેથી ચારેય લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે, આગને કારણે થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. કારમાં સવાર લોકો સુરતથી નાસિક જઈ રહ્યાં હતા. ત્યારે આ ઘટનાને પગલે માર્ગ પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article