Wankaner નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છતાં સત્તા ગુમાવવાનો આવ્યો વારો

|

Mar 16, 2021 | 5:46 PM

વાંકાનેર (wankaner) નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં પહેલા જ ભાજપમાં ભડકો થયો હતો. પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાંનો દોર રહ્યો હતો.

Wankaner નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છતાં સત્તા ગુમાવવાનો આવ્યો વારો

Follow us on

વાંકાનેર (wankaner) નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં પહેલા જ ભાજપમાં ભડકો થયો હતો. પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાંનો દોર રહ્યો હતો. વાંકાનેર (wankaner) પાલિકાના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા તો સત્તાની ખેંચતાણને કારણે ભાજપને નગરપાલિકાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. વાંકાનેર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાલિકા અપક્ષને ફાળે ગઈ છે. પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામાં ધરી દીધા બાદ તેઓ અપક્ષ તરીકે મતદાન કર્યું હતું. 15 સભ્યો બહુમતીથી પાલિકા પર કબ્જો કર્યો હતો. 15 સભ્યોએ ભાજપના મેન્ડેટનો અનાદર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ પરથી કહી શકાય કે, વાંકાનેર પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં સત્તા ગુમાવી પડી છે. સત્તાની ખેંચતાણમાં ભાજપે પાલિકા ગુમાવી છે.

 

આ પણ વાંચો: Digvijay Singhએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, ક્રિકેટ સ્ટેડિયમ જવા પર રોક અને લાખો શ્રદ્ધાળુઓને કુંભમાં છૂટ!

Next Article