બેરોજગારીમાં થશે વધારો! ભાવનગરના ઉદ્યોગો મુશ્કેલીમાં, જુઓ VIDEO

|

Aug 17, 2019 | 11:22 AM

ભાવનગરમાં અધિક માસમાં દુકાળ જેવી સ્થિતિ ઉભી છે. ભાવનગરમાં એક તરફ રોજગારીના ફાંફા છે, નવા ઉદ્યોગો ન આવવાથી બેરોજગારીનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત પ્રદુષણ બોર્ડે નવા ઉદ્યોગોની મંજૂરી બંધ કરતા મુશ્કેલી વધી છે. ઔદ્યોગિક વિસ્તૃતિકરણ પર બ્રેક લાગી ગઈ છે. હાલ સમગ્ર ધ્યાન પ્રદુષણને કાબુમાં લેવા તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું […]

બેરોજગારીમાં થશે વધારો! ભાવનગરના ઉદ્યોગો મુશ્કેલીમાં, જુઓ VIDEO

Follow us on

ભાવનગરમાં અધિક માસમાં દુકાળ જેવી સ્થિતિ ઉભી છે. ભાવનગરમાં એક તરફ રોજગારીના ફાંફા છે, નવા ઉદ્યોગો ન આવવાથી બેરોજગારીનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત પ્રદુષણ બોર્ડે નવા ઉદ્યોગોની મંજૂરી બંધ કરતા મુશ્કેલી વધી છે. ઔદ્યોગિક વિસ્તૃતિકરણ પર બ્રેક લાગી ગઈ છે. હાલ સમગ્ર ધ્યાન પ્રદુષણને કાબુમાં લેવા તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પરિણામે ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં નવા ઉદ્યોગોને હવે મંજૂરી નહીં મળે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article