રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

|

Oct 19, 2020 | 10:31 AM

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.  આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ Web Stories View more ઉનાળા […]

રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

Follow us on

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.

આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રજીસ્ટ્રેશન કેન્દ્રો પર અરજીઓ સ્વિકારવાનું બંધ કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સામે સરકાર સામે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો વહેલી સવારથી ખેતરનું કામ છોડીને ટેકાના ભાવની અરજીઓ સાથે કેન્દ્ર પર બેઠા છે. પરંતુ રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજી ન સ્વિકારાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજીઓના ઢગલા થઈ ગયા છે. ત્યારે ખેડૂતો હવે સરકારનો ટેકો મેળવવા અરજી સ્વિકારવાની મુદ્દતમાં વધારો કરવા માગ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:38 pm, Sun, 1 March 20

Next Article