ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમમાંથી 54 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયું, જુઓ VIDEO

|

Aug 26, 2019 | 2:45 AM

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના દરવાજાને ફરી વાર ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટમાં ભરાયેલા પાણીને લઇને ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની સપાટી ભયજનક સપાટીથી 10 ફૂટ દુર છે. ડેમમાં કુલ પાણીની સપાટી 345 ફૂટ છે. જેમાંથી ડેમમાં હાલ પાણીની સપાટી 335 ફૂટ પર પહોંચી છે. ડેમમાં ભરાયેલા પાણીની ધ્યાનમાં રાખીને […]

ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમમાંથી 54 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયું, જુઓ VIDEO

Follow us on

તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના દરવાજાને ફરી વાર ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટમાં ભરાયેલા પાણીને લઇને ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની સપાટી ભયજનક સપાટીથી 10 ફૂટ દુર છે. ડેમમાં કુલ પાણીની સપાટી 345 ફૂટ છે. જેમાંથી ડેમમાં હાલ પાણીની સપાટી 335 ફૂટ પર પહોંચી છે. ડેમમાં ભરાયેલા પાણીની ધ્યાનમાં રાખીને ડેમમાંથી 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article