VIDEO: તમે લોકડાઉનનો ભંગ કરનાર લોકોની માહિતી અમદાવાદ પોલીસને આ રીતે આપી શકો છો

|

Sep 30, 2020 | 11:25 AM

અમદાવાદના લોકો માટે ખુબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે એવી ઘણી જગ્યાઓ જ્યાં લોકો લોકડાઉનનું પાલન કરતા નથી પણ તેનું ઉલ્લંઘન કરે છે. ત્યારે પોલીસ સીધી તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને બધા જ લોકોને લોકડાઉનના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરાવવાની તકેદારી પાડવામાં […]

VIDEO: તમે લોકડાઉનનો ભંગ કરનાર લોકોની માહિતી અમદાવાદ પોલીસને આ રીતે આપી શકો છો

Follow us on

અમદાવાદના લોકો માટે ખુબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે એવી ઘણી જગ્યાઓ જ્યાં લોકો લોકડાઉનનું પાલન કરતા નથી પણ તેનું ઉલ્લંઘન કરે છે. ત્યારે પોલીસ સીધી તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને બધા જ લોકોને લોકડાઉનના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરાવવાની તકેદારી પાડવામાં આવે તે પ્રકારના પ્રયત્નો કરી રહી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હવે એટલે જ અમદાવાદ પોલીસ સાથે તમે પણ જોડાઈ શકો છો. તમે લોકડાઉનના ભંગનો કોઈ ફોટો અને વીડિયો અમદાવાદ પોલીસને સીધો જ વોટસએપ પર મોકલી શકો છો. તમે 6359627500 નંબર પર તસ્વીર કે વીડિયો વોટસએપ કરી શકો છો. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ વોટસએપ નંબર જાહેર કર્યો છે. વોટસએપ પર માહિતી મળ્યા બાદ પોલીસ લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:15 am, Sun, 12 April 20

Next Article