રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ, મુખ્યપ્રધાન અને કોર ટીમ શાળા અને કોલેજો શરૂ કરવા અંગે લેશે નિર્ણય

|

Jan 16, 2021 | 9:50 AM

રાજ્યમાં કોરોના સંક્રમણના ઘટતા કેસ વચ્ચે શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક થઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન અને કોર ટીમ સાથે આગામી સમયમાં ચર્ચા બાદ શાળા, કોલેજો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાશે. હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. […]

રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ, મુખ્યપ્રધાન અને કોર ટીમ શાળા અને કોલેજો શરૂ કરવા અંગે લેશે નિર્ણય

Follow us on

રાજ્યમાં કોરોના સંક્રમણના ઘટતા કેસ વચ્ચે શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેના પર સસ્પેન્સ છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક થઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન અને કોર ટીમ સાથે આગામી સમયમાં ચર્ચા બાદ શાળા, કોલેજો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાશે. હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દિવાળી વેકેશન ખુલે તે પહેલા શાળા, કોલેજો ખોલવી કે નહીં તે અંગે યોગ્ય નિર્ણય લેશે.

આ પણ વાંચો: સફાઈ માટે હાઈટેક રોબોટ! રોબોટ ગટરના મેનહોલની કરશે સફાઈ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:41 pm, Mon, 9 November 20

Next Article