સુરતમાં સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર નહીં મળતા સફાઇ કર્મચારીઓની પરેશાની વધી છે. ત્યારે કોરોનાકાળમાં સતત કામગીરી છતા પગાર નહીં મળતા સફાઇ કર્મચારીઓ નારાજ થયા છે. અને, પગાર મળવાની માંગ સાથે સફાઇ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.