સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જાહેર જનતા જોગ સંદેશ,દેશની આન,બાન અને શાન તિરંગાનાં નામે,યોગ્ય આદતો કેળવીને કોરોનાં સામેનો સંગ્રામ જીતવા કરી અપીલ
દેશનાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે દેશ થનગની રહ્યો છે, કોરોના કાળની કપરી સ્થિતિ વચ્ચે પણ દેશવાસીઓમાં આનંદ અને એક નવી સવાર ઉત્સાહ લઈને આવી છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા જોગ સંદેશ આપતા જણાવ્યું કે આઝાદીની લડાઈમાં જેમણે પણ બલિદાન આપ્યું છે તેમને યાદ કરવા જરૂરી છે. ગાંધીજીનાં નૈતૃત્વમાં […]
દેશનાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે દેશ થનગની રહ્યો છે, કોરોના કાળની કપરી સ્થિતિ વચ્ચે પણ દેશવાસીઓમાં આનંદ અને એક નવી સવાર ઉત્સાહ લઈને આવી છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા જોગ સંદેશ આપતા જણાવ્યું કે આઝાદીની લડાઈમાં જેમણે પણ બલિદાન આપ્યું છે તેમને યાદ કરવા જરૂરી છે. ગાંધીજીનાં નૈતૃત્વમાં દેશને આઝાદી મળી હતી, આજે કોરોનાનાં સમયકાળમાં દેશ મોદીજી પાસેથી સારી આદતોનાં આધારે કોરોનાં સામે ચળવળ છેડી દીધી છે. એક બની, નેક બની, સારી આદતો કેળવીને યોગ્ય માપદંડોનો ઉપયોગ કરીને કોરોના સામે સંગ્રામ જીતવા રાજ્ય અને દેશવાસીઓને અપીલ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code