VIDEO: સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ હાજર, પોતાના પક્ષે આપ્યો આ જવાબ

|

Aug 26, 2019 | 10:22 AM

સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહિયા આજે મહિલા આયોગ સમક્ષ હાજર થયા. મહિલા આયોગની નોટીસ બાદ દહિયા પોતાના વકીલ સાથે મહિલા આયોગ પહોંચ્યા. અને પોતાનો પક્ષ રજૂ કર્યો. જોકે દહિયાના વકીલે સ્પષ્ટતા કરી કે ગૌરવ દહિયા સામે અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલી અરજીઓના કારણે ત્યાં હાજર થવાનું હોવાથી મહિલા આયોગ સમક્ષ હાજર થવામાં મોંડુ થયું. આ […]

VIDEO: સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ હાજર, પોતાના પક્ષે આપ્યો આ જવાબ

Follow us on

સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહિયા આજે મહિલા આયોગ સમક્ષ હાજર થયા. મહિલા આયોગની નોટીસ બાદ દહિયા પોતાના વકીલ સાથે મહિલા આયોગ પહોંચ્યા. અને પોતાનો પક્ષ રજૂ કર્યો. જોકે દહિયાના વકીલે સ્પષ્ટતા કરી કે ગૌરવ દહિયા સામે અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલી અરજીઓના કારણે ત્યાં હાજર થવાનું હોવાથી મહિલા આયોગ સમક્ષ હાજર થવામાં મોંડુ થયું.

આ પણ વાંચોઃ રાજકોટમાં મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ! જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જોકે દહિયાના વકીલે જણાવ્યું કે ગૌરવ દહિયા સામે કરવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણાં છે. અને માત્રને માત્ર દહિયાને બદનામ અને બ્લેકમેલ કરવા માટે આ અરજીઓ કરવામાં આવી છે. જેથી મહિલા આયોગ સમક્ષ કરવામાં આવેલી અરજી દફતર કરવામાં આવે તેવી માગ કરી છે. તો મહિલા આયોગના અધ્યક્ષ લીલા અંકોલીયાએ જણાવ્યું હતું કે આ કેસમાં હવે પછી ગૌરવ દહિયા અને તેની કથિત પત્નીને સાથે રાખીને પુછપરછ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article