આજની ઇ-હરાજી : સુરેન્દ્રનગરના ચોટીલામાં ઓછી કિંમતમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
Follow us on
સુરેન્દ્રનગર: ગુજરાતના સુરેન્દ્રનગરના ચોટિલામાં vastu housing finance corporation દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. ચોટિલામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.