ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, ભાજપમાં જોડાયા અનેક કાર્યકરો

|

Jan 23, 2021 | 10:02 PM

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા BJPના સંમેલનમાં નગરપાલિકાના કોંગ્રેસના 4 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો, સરપંચો સહીત અંદાજે 300થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, ભાજપમાં જોડાયા અનેક કાર્યકરો
Representative Image

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા BJPના સંમેલનમાં નગરપાલિકાના કોંગ્રેસના 4 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો, સરપંચો સહીત અંદાજે 300થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ BJP આગેવાન આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પરસોતમભાઈ સાસરીયા સહિતનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું.

 

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચૂંટણી યોજાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: Medical ક્ષેત્રમાં નોકરીની છે ખાસ તકો, જાણો કેટલી જગ્યા પડી ખાલી અને કેટલો પગાર, વાંચો અમારી આ પોસ્ટ

Next Article