VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથો વચ્ચે અથડામણ, 8 વ્યક્તિઓને થઈ ઈજા

|

Oct 08, 2019 | 11:07 AM

સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ. અંગત અદાવતમાં સર્જાયેલી જૂથ અથડામણે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જૂથ અથડામણની ઘટનામાં કુલ 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 8 લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો […]

VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથો વચ્ચે અથડામણ, 8 વ્યક્તિઓને થઈ ઈજા

Follow us on

સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ. અંગત અદાવતમાં સર્જાયેલી જૂથ અથડામણે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જૂથ અથડામણની ઘટનામાં કુલ 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 8 લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાના ચીમનગઢ ગામની સીમમાં યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:40 am, Tue, 8 October 19

Next Article