સુરતમાં અઢી વર્ષથી ટલ્લે ચડેલા ઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરાશે કામગીરી

|

Sep 26, 2020 | 6:43 PM

સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ […]

સુરતમાં અઢી વર્ષથી ટલ્લે ચડેલા ઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરાશે કામગીરી

Follow us on

સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ પણ વાંચો: અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article