Tender Today : સુરતની કડોદરા નગરપાલિકામાં પ્રિયંકા ગ્રીન સિટી તથા મહાલક્ષ્મી સોસાયટીમાં ગટરલાઇન, પેવર બ્લોકના કામનું ટેન્ડર

ટેન્ડર ડાઉનલોડ તથા અપલોડ કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓરીજીનલ ટેન્ડર ફી અને ઇ.એમ.ડી. પહોંચતા કરવાની તારીખ 16 જૂન 2023 બપોરે 3 કલાક સુધીની છે.

Tender Today : સુરતની કડોદરા નગરપાલિકામાં પ્રિયંકા ગ્રીન સિટી તથા મહાલક્ષ્મી સોસાયટીમાં ગટરલાઇન, પેવર બ્લોકના કામનું ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 2:31 PM

સુરત (Surat) જિલ્લાની કડોદરા નગરપાલિકા (Kadodara Municipality) દ્વારા પ્રિયંકા ગ્રીન સિટી તથા મહાલક્ષ્મી સોસાયટીમાં 300 તથા 450 એમ.એમ ડાયાની ગટરલાઇન, પેવર બ્લોકના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ 128.69 લાખ રુપિયા છે. તો કામની સમય મર્યાદા 9 માસની છે. ઇ.એમ.ડી.ની રકમ રુપિયા 1,28,700 રુપિયા છે. ટેન્ડરની ફી રુપિયા 3600 છે.

આ પણ વાંચો-Tender Today : તલોદ નગરપાલિકામાં તળાવના વિકાસ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ટેન્ડર ડાઉનલોડ તથા અપલોડ કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ફક્ત ઓરીજીનલ ટેન્ડર ફી અને ઇ.એમ.ડી. પહોંચતા કરવાની તારીખ 16 જૂન 2023 બપોરે 3 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 17 જૂન 2023 સવારે 11 કલાકનો છે. પ્રાઇસ બીડ ખોલવાની તારીખ 17 જૂન 2023 બપોરે 11.30 કલાકની છે. આ ટેન્ડર અંગેની વધુ માહિતી www.nprocure.com વેબસાઇટ પર મળી રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">