સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે

સુરતના પુણા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ કરાતા ભક્તોએ હોબાળો મચાવ્યો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે
swaminarayan temple (File Photo)

સુરતના પુણા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ કરાતા ભક્તોએ હોબાળો મચાવ્યો છે.હરિભક્તોએ આક્ષેપ કર્યો છે કે,નવા સંતો હરિભક્તોને સત્સંગ કીર્તન માટે મનાઈ કરી રહ્યા છે. નવા સંતો મંદિર પર કબજો જમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો tv9gujarati.com

Click on your DTH Provider to Add TV9 Gujarati