Surat: રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત, કહ્યું માંગણીઓ સ્વીકારાશે તો જ હડતાળ સમેટાશે
Surat Strike of resident doctors enters day four

Follow us on

Surat: રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત, કહ્યું માંગણીઓ સ્વીકારાશે તો જ હડતાળ સમેટાશે

| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:41 PM

જેમાં રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપી છે. જયારે સુરતમાં 400 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે.

ગુજરાત(Gujarat) માં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરો(Doctors) ની હડતાળ આક્રમક બની રહી છે . જેમાં સરકારે એક તરફ આ ડોકટરોને ભીંસમાં લેવા પ્રયત્ન કરી રહી છે. જેમાં રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપી છે. જયારે સુરતમાં 400 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. આ ડોકટરોએ કહ્યું કે જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કાર્યવાહીની વાત કરો છો. તેમજ જ્યાં સુધી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

આ પણ વાંચો : સારા અલી ખાને માત્ર 2 મિનિટમાં કરાવ્યા ભારત દર્શન, વિડીયો જોઈને તમે પણ કહેશો ‘અરે વાહ’!

આ પણ વાંચો : Bhakti : જાણો દિવાસા પર થતાં એવરત જીવરત વ્રતનો મહિમા, આ વ્રત પૂર્ણ કરશે પરિવારના સુખની કામના !

Published on: Aug 07, 2021 12:37 PM