‘DGP કપ એથ્લેટિકસ 2019’માં કુલ 12 મેડલ મેળવીને સુરત પોલીસે મેળવ્યો બીજો નંબર મેળવ્યો

|

Mar 21, 2019 | 10:53 AM

સુરત ‘DGP કપ એથ્લેટિક્સ 2019’નું આયોજન પોલીસ એકેડેમી ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત પોલીસ તરફથી ભાગ લેનારા 3 કોન્સ્ટેબલ ગોલ્ડ અને 8 કોન્સ્ટેબલ સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 12 મેડલ પ્રાપ્ત કરીને સુરત પોલીસનું નામ રોશન કર્યુ છે.  રાજ્ય સ્તરની આ સ્પર્ધામાં સુરત પોલીસે દ્વિતીય ક્રમ મેળવ્યો છે. 5 હજાર અને 1500 […]

DGP કપ એથ્લેટિકસ 2019માં કુલ 12 મેડલ મેળવીને સુરત પોલીસે મેળવ્યો બીજો નંબર મેળવ્યો

Follow us on

સુરત ‘DGP કપ એથ્લેટિક્સ 2019’નું આયોજન પોલીસ એકેડેમી ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત પોલીસ તરફથી ભાગ લેનારા 3 કોન્સ્ટેબલ ગોલ્ડ અને 8 કોન્સ્ટેબલ સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 12 મેડલ પ્રાપ્ત કરીને સુરત પોલીસનું નામ રોશન કર્યુ છે. 

રાજ્ય સ્તરની આ સ્પર્ધામાં સુરત પોલીસે દ્વિતીય ક્રમ મેળવ્યો છે. 5 હજાર અને 1500 મીટર દોડની સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ લોક રક્ષક ફ્રાન્સિસ ગામીતને, હર્ડલ્સ દોડમાં લોક રક્ષક ધરમસિંગ વસાવાને ગોલ્ડ મેડલ મળ્યા છે. જ્યારે તેજસ પટેલ, વિનેશ વસાવા અને પંકજ ગામીતને દોડની સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યા છે. લાંબી અને ઊંચી કૂદની સ્પર્ધામાં ભાઇલાલ ગામીતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યુ છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રાજ્ય સ્તરની આ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરવા બદલ તમામ ખેલાડીઓનું પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ ખેલાડીઓ પાછળ સુરત મદદનીશ પોલીસ કમિશનર જય પંડયા સતત પ્રેકટિસ કરાવતા હતા અને ગાઈડ કરતા હતા જેથી તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ખેલાડીઓ ભવિષ્યમાં વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી સુરત પોલીસનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:00 am, Sat, 16 March 19

Next Article