AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનમા ભીષણ આગ લાગી

ગુજરાતના સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનના ભીષણ આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર પહોંચી છે.

સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનમા ભીષણ આગ લાગી
Surat Fire
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 9:48 PM
Share

ગુજરાતના સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનના ભીષણ આગ લાગી છે. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર પહોંચી છે.પેપર વેસ્ટ અને ખુલ્લી હવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સંપૂર્ણ ગોડાઉનમાં આગ ન ફેલાય તે માટે બારડોલી ફાયર ટિમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. આગ ને કાબુ મેળવા માટે એક કલાકથી ભારે મહેનત ફાયર વિભાગ કરી રહ્યું હોવા છતાં આગ કાબુમાં આવી નથી. જયારે બારડોલી અને PEPLની ફાયરની ટિમના 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. તેમજ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી

આ સમાચાર હજુ અપડેટ થઈ રહ્યા છે.

(With Input, Jignesh Mehta , Bardoli ) 

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">