AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat સાયબર ક્રાઇમે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ

સુરત સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપનીના નામે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ છે. ફરિયાદીને વીમા કંપનીના પૈસા મળવાના હતા જ્યારે આરોપીએ વીમા લોકપાલ માંથી બોલું છું કહી વિમાના પૈસા ચુકવણી ચાર્જના નામે 77 લાખ પડાવી લીધા હતા

Surat સાયબર ક્રાઇમે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ
Surat Cyber Crime
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:07 PM
Share

સુરત સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપનીના નામે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ છે. ફરિયાદીને વીમા કંપનીના પૈસા મળવાના હતા જ્યારે આરોપીએ વીમા લોકપાલ માંથી બોલું છું કહી વિમાના પૈસા ચુકવણી ચાર્જના નામે 77 લાખ પડાવી લીધા હતા. સુરતના પાલ વિસ્તારમાં રહેતા હીરા વેપારીએ વીમા કંપની પોલિસી પોતાના નામે ઉતારી હતી.

આ વર્ષો બાદ આ વીમા કંપનીના 16 લાખ રૂપિયા તેમને મળવાના હતા.દરમિયાન ગત 17-09-2022 થી 14-10-2022 દરમ્યાન અલગ અલગ નંબરથી ફોન કરી પોતે મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. તમારા વિમાના પૈસાની ચુકવણી કરવાની છે.

સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી

ત્યારે તમારે તેના ચાર્જ ચુકવવા પડશે એમ કહીને ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે 77 લાખ પડાવી લીધા હતા.પરંતુ હીરા વેપારીને ઈન્સ્યોરન્સનું પેમેન્ટ મળ્યું ન હતું.16 લાખ મેળવવાના ચક્કરમાં 77.03 લાખ ગુમાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ઋષભ કુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી

આ સમગ્ર ઘટનામાં સુરત સાયબર સેલે હીરા વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા પોલીસ પકડતી દૂર ભાગતો ફરતો ઋષભ કુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અનાજના હોલસેલનો વ્યાપાર કરે છે.

આ ગુનામાં અગાઉ પોલીસે ઉતર પ્રદેશથી ટ્રેડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarat weather: 24 કલાક બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો, બનાસકાંઠામાં ઠંડીનો પારો 9 ડિગ્રી સુધી જવાની વકી

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">