Surat શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ,વાતાવરણમાં ઠંડક પ્રસરી
Surat City Various Parts receiving rainfall

Surat શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ,વાતાવરણમાં ઠંડક પ્રસરી

| Edited By: | Updated on: Jul 26, 2021 | 4:51 PM

સોમવારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં સવારથી છવાયેલા વાદળો બપોર બાદ વરસ્યા હતા. જો કે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સોમવારે સુરત(Surat) શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં સવારથી છવાયેલા વાદળો બપોર બાદ વરસ્યા હતા. જો કે વરસાદ(Rain) વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી. જો કે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તેમજ ઉકાઈ, જૂજ ડેમ અને મધુબેન ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : West Bengal: ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરતા 4 મહિલા સહિત 9 બાંગ્લાદેશીઓની ધરપકડ

આ પણ વાંચો : TMKOC : ફરીથી ફેલાયા ‘બબીતા ​​જી’ નાં શો છોડવાના સમાચાર, હવે મુનમુન દત્તાએ જણાવી સાચી વાત