Surat : ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાની ઐતિહાસિક ક્ષણની આર્ટીસ્ટે રંગોળી બનાવી

દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાને  સન્માન આપવા સુરત(Surat)ના રંગોળી આર્ટીસ્ટ આગળ આવ્યો છે. તેમણે નીરજ ચોપરાની ઐતિહાસિક ક્ષણની રંગોળી બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 6:23 PM

દેશને એક સદી પછી ગોલ્ડ મેડલ આપવનાર નીરજ ચોપરા(Neeraj Chopra) ની હાલ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાને  સન્માન આપવા સુરત(Surat)ના રંગોળી(Rangoli)  આર્ટીસ્ટ આગળ આવ્યો છે. તેમણે નીરજ ચોપરાની ઐતિહાસિક ક્ષણની રંગોળી બનાવી છે.

ઉલ્લેખનીય છે કે , ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં મળેલા ગોલ્ડ મેડલ પર નજર કરીએ તો ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 7 મેડલ મેળવ્યા છે. જેમાંથી 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ ભારતે મેળવ્યા છે. જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેળલ મેળવ્યો તો મીરાબાઈ ચાનૂને વેટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મળ્યો છે. જ્યારે રવિ દહિયાને કુસ્તીમાં સિલ્વર મેડલ અને બજરંગ પુનિયાને ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. પીવી સિન્ધુને બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ અને લવલીનાને બૉક્સિંગમાં બ્રોન્ઝ મેડલ તો પુરુષ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ પણ વાંચો : Council of Minister : PM મોદી, વિવિધ મંત્રાલયોની 3 વર્ષની કામગીરીનો એજન્ડા તૈયાર કરશે

આ પણ વાંચો :  WhatsApp Hacks : હવે મેસેજ મોકલવા માટે તેને ટાઇપ કરવાની જરૂર નથી, બસ જરૂર છે આ સ્ટેપ્સને ફોલોવ કરવાની

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">