SCની ટકોર, હોસ્પિટલો ફાયરની NOC મેળવી લે નહીં તો સરકાર કરશે કડક કાર્યવાહી

હોસ્પિટલોમાં અગ્નિકાંડની ઘટનાઓની ઘટનાઓ બાદ હજુ પણ એવી અનેક હોસ્પિટલો છે, જેમણે ફાયરની એનઓસી નથી મેળવી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે જે હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી નથી તે મેળવી લે. જો ચાર અઠવાડિયામાં આવી હોસ્પિટલો એનઓસી નહીં લે તો સરકારને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. આ સબબ સુરતમાં 1049 હોસ્પિટલો આવેલી છે જેમાંથી […]

SCની ટકોર, હોસ્પિટલો ફાયરની NOC મેળવી લે નહીં તો સરકાર કરશે કડક કાર્યવાહી
Supreme Court
Follow Us:
| Updated on: Dec 18, 2020 | 8:24 PM

હોસ્પિટલોમાં અગ્નિકાંડની ઘટનાઓની ઘટનાઓ બાદ હજુ પણ એવી અનેક હોસ્પિટલો છે, જેમણે ફાયરની એનઓસી નથી મેળવી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધુ છે કે જે હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી નથી તે મેળવી લે. જો ચાર અઠવાડિયામાં આવી હોસ્પિટલો એનઓસી નહીં લે તો સરકારને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. આ સબબ સુરતમાં 1049 હોસ્પિટલો આવેલી છે જેમાંથી 340 હોસ્પિટલોને ફાયરનું NOC આપવામાં આવ્યું છે અને 340 હોસ્પિટલોની ફાયર NOC ની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના અમીરગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">