AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના એક વેપારીએ છપાવી દુનિયાની સૌથી અનોખી બીલ બુક, જેને વારંવાર જોશે ઇન્કમટેક્ષ વિભાગ, મોદી સરકાર અને વિપક્ષ

2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે ત્યારે સુરતના એક વેપારી જે પીએમ મોદીના પ્રશંસક છે તેમણે પણ પોતાની મોદી સરકારનો પ્રચાર કરી રહ્યા છે અને તે પણ અલગ અંદાજમાં. સુરતના રાકેશ જૈન નામના કાપડના વેપારીએ એવી બીલ બુક બનાવી છે, જેમાં તેમણે પીએમ મોદીનો ફોટો છપાવ્યો છે અને તેમાં […]

સુરતના એક વેપારીએ છપાવી દુનિયાની સૌથી અનોખી બીલ બુક, જેને વારંવાર જોશે ઇન્કમટેક્ષ વિભાગ, મોદી સરકાર અને વિપક્ષ
Bill book with Pm modi photo
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 05, 2019 | 12:48 PM
Share

2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છેદરેક પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે ત્યારે સુરતના એક વેપારી જે પીએમ મોદીના પ્રશંસક છે તેમણે પણ પોતાની મોદી સરકારનો પ્રચાર કરી રહ્યા છે અને તે પણ અલગ અંદાજમાંસુરતના રાકેશ જૈન નામના કાપડના વેપારીએ એવી બીલ બુક બનાવી છે, જેમાં તેમણે પીએમ મોદીનો ફોટો છપાવ્યો છે અને તેમાં ભાજપને અને પીએમ મોદીને મત આપવા માટેની રજૂઆત કરી છે

જુઓ VIDEO :

રાકેશ જૈનનું કહેવું છે કે તેઓ ભાજપના સભ્ય કે કાર્યકર્તા નથી પણ તેમને પીએમ મોદીની કામ કરવાની પદ્ધતિ અને વિકાસનું મોડેલ પસંદ છે અને તેથી તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી ફરી દેશના વડાપ્રધાન બને.

[yop_poll id=1106]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">