VIDEO: નશાની લત.. ડ્રાઈવરો બેફામ! સુરતમાં SMC સંચાલિત બસના ડ્રાઈવર દારૂ પીને બસ હંકારત હોવોની ફરિયાદ

સુરતમાં કોર્પોરેશન સંચાલિત બસના ડ્રાઈવરો દારૂ પીને બસ હંકારતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તેવામાં કૉંગ્રેસના નગરસેવકે એક બસમાં ચેકિંગ કરતાં ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો હતો. આ બસનો રૂટ નંબર એસ 38 છે. આ પણ વાંચો: પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો Web Stories View more […]

VIDEO: નશાની લત.. ડ્રાઈવરો બેફામ! સુરતમાં SMC સંચાલિત બસના ડ્રાઈવર દારૂ પીને બસ હંકારત હોવોની ફરિયાદ
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 8:39 AM

સુરતમાં કોર્પોરેશન સંચાલિત બસના ડ્રાઈવરો દારૂ પીને બસ હંકારતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તેવામાં કૉંગ્રેસના નગરસેવકે એક બસમાં ચેકિંગ કરતાં ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો હતો. આ બસનો રૂટ નંબર એસ 38 છે.

આ પણ વાંચો: પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ બસનો ડ્રાઈવર નશામાં ધૂત હોવાની મુસાફરોએ પણ ફરિયાદ કરી હતી. મુસાફરોની વાત માનીએ તો ડ્રાઈવરે એક સ્થળે ફૂટપાથ પર બસ ચડાવી દીધી હતી. જે બાદ મોટાભાગના મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા. પરંતુ કેટલાક મુસાફરો ઘરે વહેલા પહોંચવા માટે મજબૂર હોવાથી તેઓ બસમાં બેસી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">