સુરત સીમાડા વેસ્ટર્ન પ્લાઝાના પાર્કિંગમાં આગથી ફફડાટ, ફાયરફાયટરોએ આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ, પાર્કીંગમાં મોટી સંખ્યામાં હોસ્પિટલ અને દવાખાના આવેલા છે

|

Sep 18, 2020 | 8:54 PM

સુરત સીમાડા વેસ્ટર્ન પ્લાઝાના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેને પગલે 6 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોચ્યા હતા અને જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સુરતમાં આગની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી જે વેસ્ટર્ન પ્લાઝાનાં પાર્કીંગમાં આગ લાગી છે તેમાં મોટી સંખ્યામાં દવાખાના અને હોસ્પિટલ આવેલા છે જેને લઈને દર્દીઓ તેમજ તેમના સગાઓમાં […]

સુરત સીમાડા વેસ્ટર્ન પ્લાઝાના પાર્કિંગમાં આગથી ફફડાટ, ફાયરફાયટરોએ આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ, પાર્કીંગમાં મોટી સંખ્યામાં હોસ્પિટલ અને દવાખાના આવેલા છે
https://tv9gujarati.in/surat-simada-wes…e-davakahana-che/

Follow us on

સુરત સીમાડા વેસ્ટર્ન પ્લાઝાના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેને પગલે 6 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોચ્યા હતા અને જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સુરતમાં આગની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી જે વેસ્ટર્ન પ્લાઝાનાં પાર્કીંગમાં આગ લાગી છે તેમાં મોટી સંખ્યામાં દવાખાના અને હોસ્પિટલ આવેલા છે જેને લઈને દર્દીઓ તેમજ તેમના સગાઓમાં ફફડાટ ફેલાયો હતો, જો કે ફાયરફાયટરોએ આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:16 pm, Tue, 8 September 20

Next Article