સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક

|

Feb 20, 2020 | 8:52 AM

સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસના દોષિતને હાલ ફાંસી નહીં થાય. સુપ્રીમ કોર્ટે હાલ ફાંસી પર રોક લગાવી દીધી છે. સુરતની કોર્ટે દોષિત અનિલ યાદવનો ડેથ વોરંટ જાહેર કર્યુ હતુ અને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે […]

સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક

Follow us on

સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસના દોષિતને હાલ ફાંસી નહીં થાય. સુપ્રીમ કોર્ટે હાલ ફાંસી પર રોક લગાવી દીધી છે. સુરતની કોર્ટે દોષિત અનિલ યાદવનો ડેથ વોરંટ જાહેર કર્યુ હતુ અને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે વરિષ્ઠ વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે દોષિત પાસે 60 દિવસનો સમય છે. તેથી તે પહેલા ડેથ વોરંટ જાહેર ન કરી શકાય. આ દલીલને ધ્યાનમાં રાખી હાલ સુપ્રીમ કોર્ટે ફાંસી પર રોક લગાવી દીધી છે. એટલું જ નહીં ચીફ જસ્ટિસે આ વાત પર સહમતિ આપતા કહ્યું કે દરેક કાયદાકીય વિકલ્પ પૂર્ણ ન થાય તે પહેલા ડેથ વોરન્ટ આપી ન શકાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે સુરતની કોર્ટે અનિલ યાદવને પોસ્કો હેઠળ ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત્ રાખી હતી. ત્યારબાદ 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે દોષિતને હાલ ફાંસી આપવા પર રોક લગાવી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ

Next Article