સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને […]

સુરત: પાવરલુમ્સમાં કર્મચારીઓના પથ્થરમારાનો મુદ્દો, ભયભીત થયેલા કારખાનેદારોએ પોલીસ પાસે સુરક્ષા વધારવાની માગણી કરી
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 9:28 AM

સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યાં હતા. જે ન સંતોષાતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. શહેરના વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સના કર્મચારીઓએ પથ્થરમાર્યો કર્યો છે. કર્મચારીઓએ કારખાના પર પથ્થર ફેંકીને કાચ ફોડ્યા છે. કામદારોએ કારખાના પર પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડોદ-બમરોલી વિસ્તારમાં પાવરલુમ્સ કર્મચારીઓના પથ્થરમારાની ઘટનાને લઈ ભયભીત થયેલા લુમ્સના કારખાનેદાર પોલીસના શરણે આવ્યા છે અને સુરક્ષાની માંગ કરી છે, સાથે જ પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારી પાસે માંગણી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">