સુરત: આવક બંધ… ખર્ચા ચાલુ! જીમ શરૂ કરવા સંચાલકોની માગ

|

Jun 23, 2020 | 12:40 PM

જીમ આજે લોકડાઉનને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. સુરત શહેરના મોટા ભાગના હેલ્થ સેન્ટર ભાડા કરાર પર છે તેવામાં હેલ્થ સેન્ટર ઉભું કરવા માટે બેન્કોની લોન અને ટ્રેનરના પગારના ખર્ચા. આ તમામ ખર્ચાઓની વચ્ચે જીમ સંચાલકો આર્થિક તંદુરસ્તી કથળી છે. શારીરિક તંદુરસ્તી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં યોગ અને કસરત મહત્વની ભૂમિકા […]

સુરત: આવક બંધ... ખર્ચા ચાલુ! જીમ શરૂ કરવા સંચાલકોની માગ

Follow us on

જીમ આજે લોકડાઉનને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. સુરત શહેરના મોટા ભાગના હેલ્થ સેન્ટર ભાડા કરાર પર છે તેવામાં હેલ્થ સેન્ટર ઉભું કરવા માટે બેન્કોની લોન અને ટ્રેનરના પગારના ખર્ચા. આ તમામ ખર્ચાઓની વચ્ચે જીમ સંચાલકો આર્થિક તંદુરસ્તી કથળી છે. શારીરિક તંદુરસ્તી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં યોગ અને કસરત મહત્વની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે જીમ સંચાલકોએ તેમનું કામકાજ શરૂ કરવા માટે વિનંતી કરી છે.

આ પણ વાંચો: દગાબાજ ચીન આખરે ભારતની કુટનિતી સામે હાર્યુ, પોતાની સરહદમાં વધુ પાછળ જવાનુ ચીને સ્વિકાર્યુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article