સુરતના ઓલપાડ સહિતના તાલુકાઓમાં ડાંગરના પાકને ભારે નુકસાન,આડેધડ ઝીંગા તળાવો બનતા હજારો હેક્ટર જમીન ખેતરોમાં પાણી ભરાયા,અંદાજે 100 કરોડનું નુકસાન પહોચ્યાનો ખેડુતોનો અંદાજ

|

Sep 20, 2020 | 9:56 PM

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદના પગલે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.સુરતના ઓલપાડ સહિતના તાલુકાઓમાં અંદાજે 100 કરોડનું નુકસાન પહોંચ્યું છે.ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયેલા છે..દક્ષિણ ગુજરાતમાં 38 હજાર હેક્ટર કરતા વધુ ડાંગરનું વાવેતર થયું છે.આડેધડ ઝીંગા તળાવો બનતા હજારો હેક્ટર જમીન ખેતરોમાં પાણી ભરાયા છે.મહત્વનું […]

સુરતના ઓલપાડ સહિતના તાલુકાઓમાં ડાંગરના પાકને ભારે નુકસાન,આડેધડ ઝીંગા તળાવો બનતા હજારો હેક્ટર જમીન ખેતરોમાં પાણી ભરાયા,અંદાજે 100 કરોડનું નુકસાન પહોચ્યાનો ખેડુતોનો અંદાજ
http://tv9gujarati.in/surat-na-olpad-s…heduto-no-andaaj/

Follow us on

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદના પગલે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.સુરતના ઓલપાડ સહિતના તાલુકાઓમાં અંદાજે 100 કરોડનું નુકસાન પહોંચ્યું છે.ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયેલા છે..દક્ષિણ ગુજરાતમાં 38 હજાર હેક્ટર કરતા વધુ ડાંગરનું વાવેતર થયું છે.આડેધડ ઝીંગા તળાવો બનતા હજારો હેક્ટર જમીન ખેતરોમાં પાણી ભરાયા છે.મહત્વનું છે કે ડાંગર ઉપરાંત શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:06 am, Thu, 20 August 20

Next Article