સુરતનાં દુર્લભ પટેલ ચકચારી આપઘાતના કેસ મામલે SITને સોંપેલી તપાસ હવે સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર

સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

સુરતનાં દુર્લભ પટેલ ચકચારી આપઘાતના કેસ મામલે SITને સોંપેલી તપાસ હવે સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર
Pinak Shukla

|

Sep 30, 2020 | 9:16 AM

સુરતનાં દુર્લભ પટેલના ચકચારી આપઘાતના કેસ મામલે હવે SITને સોંપેલી તપાસ સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ છે. આપઘાત કેસમાં તાજેતરમાં જ SITને તપાસ સોંપાઈ હતી કાયદા અને વ્યવસ્થાના એડિશનલ દ્વારા ક્રાઈમબ્રાંચને વધારે સઘન રીતે તપાસ સોંપાઈ છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati