રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ, મોટી હોસ્પિટલમાં શરૂ કરી મોકડ્રીલ

|

Nov 27, 2020 | 6:29 PM

રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ થયું છે. સુરત ફાયર વિભાગે આળસ ખંખેરી અને મોટી હોસ્પિટલમાં મોકડ્રીલ શરૂ કરી. રાજકોટ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે મોકડ્રીલ કરવામાં આવી. સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લાઈવ મોકડ્રીલ કરાઈ. મોકડ્રીલમાં ફાયર બાબતે હોસ્પિટલની બેદરકારી જણાશે તો પગલાં લેવાશે. આ પણ વાંચો: રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના […]

રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ, મોટી હોસ્પિટલમાં શરૂ કરી મોકડ્રીલ

Follow us on

રાજકોટમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત તંત્ર એલર્ટ થયું છે. સુરત ફાયર વિભાગે આળસ ખંખેરી અને મોટી હોસ્પિટલમાં મોકડ્રીલ શરૂ કરી. રાજકોટ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે મોકડ્રીલ કરવામાં આવી. સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લાઈવ મોકડ્રીલ કરાઈ. મોકડ્રીલમાં ફાયર બાબતે હોસ્પિટલની બેદરકારી જણાશે તો પગલાં લેવાશે.

આ પણ વાંચો: રાજકોટ: અગ્નિકાંડની ઘટનાને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, સમગ્ર મામલે તટસ્થ તપાસની કરી માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article