સુરત પાંડેસરામાં આવેલી મયુર મિલમાં આગ લાગી, 18 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, જુઓ VIDEO
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયૂર સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે 18 જેટલા ફાયર ફાઈટર પહોંચ્યા. આગના લીધે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હાલમાં અકબંધ છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ […]
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયૂર સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે 18 જેટલા ફાયર ફાઈટર પહોંચ્યા. આગના લીધે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હાલમાં અકબંધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો