સુરતમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવાર પર કર્યો એસિડ હુમલો, જુઓ VIDEO

|

Aug 08, 2019 | 8:25 AM

સુરતના પુણાગામમાં ઘરકંકાસનો કરૂણ અંજામ આવ્યો છે. એક વ્યક્તિ નશાના એવા રવાડે ચડી ગયો કે તેણે પોતાના જ પરિવાર પર એસિડ હુમલો કરી દીધો. પુણાગામની હરિધામ સોસાયટીમાં આ ઘટના બની છે. જ્યા રહેતા છગન વાળાએ પોતાની પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ હુમલો કર્યો હતો. જેને લઈને ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. […]

સુરતમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવાર પર કર્યો એસિડ હુમલો, જુઓ VIDEO

Follow us on

સુરતના પુણાગામમાં ઘરકંકાસનો કરૂણ અંજામ આવ્યો છે. એક વ્યક્તિ નશાના એવા રવાડે ચડી ગયો કે તેણે પોતાના જ પરિવાર પર એસિડ હુમલો કરી દીધો. પુણાગામની હરિધામ સોસાયટીમાં આ ઘટના બની છે. જ્યા રહેતા છગન વાળાએ પોતાની પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ હુમલો કર્યો હતો. જેને લઈને ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પત્નીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બકરી ઈદને લઈને બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ

ગંભીર રીતે દાઝી ગયેલા હંસાબેન અને બે પુત્રી પ્રવિણા તથા અલ્પા સાડીમાં ટીકા લગાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતા છેલ્લા કેટલાય સમયથી બેકાર હતા અને નશો કરવાથી ટેવાઈ ગયા હતા. તે પરિવારનું ગુજરાન ચલાવતી પુત્રી અને પત્ની પાસે વારંવાર રૂપિયાની માગણી કરતા અને રૂપિયા માટે ઝઘડા પણ કરતા. જેમા આ વખતે તેમણે પોતાના જ પરિજનો પર એસિડ રેડી દીધું. હાલ પોલીસે ફરાર છગન વાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article