સુરતમાં સતત વરસાદનાં પગલે અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ,સુરતનો વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો,તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી

|

Sep 19, 2020 | 7:20 PM

સુરત શહેરમાં આખી રાત દરમિયાન સરેરાશ દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડવાથી સુરતના વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાં 1.57 લાખ ક્યુસેક પાણીની આવક થતા તાપી નદીમાં સપાટી નીચી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને […]

સુરતમાં સતત વરસાદનાં પગલે અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ,સુરતનો વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો,તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી
http://tv9gujarati.in/surat-ma-satat-v…hva-maate-suchna/ ‎

Follow us on

સુરત શહેરમાં આખી રાત દરમિયાન સરેરાશ દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડવાથી સુરતના વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાં 1.57 લાખ ક્યુસેક પાણીની આવક થતા તાપી નદીમાં સપાટી નીચી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને સુરતમાં તાપી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.તાપી નદીમાં પાણીની આવક વધતા અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ
તાપી નદીની આજુબાજુ આવેલા ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:01 am, Mon, 24 August 20

Next Article